એકવાર હું ઘરે મોડો આવ્યો,
તો mummy એ પૂછ્યું : " ક્યાં હતો અત્યાર સુધી ,"
તો મેં કહ્યું : " friend ની ઘરે હતો mummy ,"
મારી સામે જ મારા mummy એ મારા 10 friend ને ફોન કર્યો ,
4 દોસ્તારો એ એવું કહ્યું : " aunti એ અહીં જ હતો ,"
3 દોસ્તારો એ એવું કહ્યું : " એ હજી હમણાં જ ગયો ,"
2 દોસ્તારો એ એવું કહ્યું : " aunti એ અહીં જ છે , વાંચે છે ફોન આપું તેને ,"
1 હરામખોર એ તો હદ વટાવી નાખી mummy ફોન કર્યો તો એ મારા જ અવાજ માં બોલ્યો : " હા મમી હું અહીં જ છું વાંચું છું , સુ કાઈ કામ હતું ,"
આ સાંભળી ને મમી પણ હસી પડી
પણ ત્યારે ખબર પડી કે....
" જીવતા એટલે દોસ્તારો ના હતા પણ દોસ્તારો હતા એટલે જીવતા તા "
🔴 " I LOVE ALL MY
FRIENDS
FOREVER "🔴
Never Lose True Friends
I always thought loving someone is the greatest feeling, but I realized that loving a friend is even better. We lose people we love, but v never lose true
friends
.
Freindship is my life
Friends is life
Friends
No comments:
Post a Comment